Back

વાંકાનેરમાં મેઘરાજાની -એન્ટ્રી કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં

વાંકાનેરમાં એકાએક હવામાનમાં પલટો આવતા આશરે બે વાગ્યાના સમયે એકાએક મેઘરાજાની એન્ટ્રી થતા ક્યાંક ધીમી ધારે તો ક્યાંક દે ધનાધન તો ક્યા પવન ફુંકાયા ના સમાચાર વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળી રહ્યા છે ત્યારે મોરબીમાં પણ વરસાદી માહોલ છવાઇ ગયો છે અને બેને 30 વાગ્યાની આસપાસ પવન ફૂંકાઇ રહ્યો છે આસમાન પર વાતાવરણ વરસાદી ઘેરાવ કરી ચૂક્યું છે વરસાદ આવવાના સંકેતો લાગી રહ્યા છે અને નોંધનીય છે કે હવામાન ખાતાની આગાહી બાદ સૌરાષ્ટ્રમાં વરસાદ કમોસમી થવાથી ખેડૂતો ચિંતીત બન્યા છે અને મોરબી જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂત ચિંતકોએ અને રાજકારણીઓ અગ્રણી આગેવાનોએ રજૂઆત કરી છે

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..