Back

હઝરત ગોદર શા પીર હઝરત અમીર પીર નો ઉર્સ મુબારક યોજાશે..

મોરબી જિલ્લાના આમરણ નજીક આવેલા બાલંભા ગામ ખાતે હઝરત ગોદરશાહ પીર અને હઝરત અમીર નો ઉર્સ મુબારક દર વર્ષની જેમ રાબેતા મુજબ આ વર્ષે પણ આજ રોજ તારીખ 4 11 2019  ને સોમવારે ધામધૂમથી ઉજવવામાં આવશે જેમાં રાબેતા મુજબના કાર્યક્રમો જેમકે રાત્રે ઈશાની નમાઝ બાદ મીલાદ શરીફ અને તારીખ 5 11 2019 ને મંગળવારના રોજ સંદલ શરીફ 5:00 ત્યારબાદ કુરાન શરીફની તિલાવત કરવામાં આવશે બાદ નાત શરીફ 10:00 મંગળવારે ત્યારબાદ આમ ન્યાજ બાલંભા ખાતે ગઢની રાંગ દરગાહ શરીફ એ આ પ્રોગ્રામ યોજાશે આ પ્રોગ્રામમાં સૈયદ સબીર બાપુ કાદરી અને અહેમદાબાદ ના હજરત પીર સૈયદ મુસ્તાક મિયા ફારૂક મિયા ચિશ્તી હાજરી આપશે અને પાલનપુરના મૌલાના મોહમ્મદ નાઝીર આલમ શેખ

સહિતના કોમી એકતાના પ્રતીક હિંદુ-મુસ્લિમ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવશે

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..