Back

મોરબીમાં મહારાણા પ્રતાપ સિંહ સ્ટેચ્યુ ને દૂધ અને પાણીથી સ્નાન કરાવ્યું

મોરબી ખાતે આજ રોજ તારીખ 1 /10/2019 ના રોજ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા તેમજ કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપસિંહ ના સ્ટેચ્યુ દૂધ અને પાણીથી સ્નાન કરાવી ફુલહાર વિધી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય યુવક બોર્ડ જિલ્લા તાલુકા અને નગર સેવક સાથે કરણી સેના ના કાર્યકરો સાથે રહી મહારાણા પ્રતાપ સિંહ ના સ્ટેચ્યુ ને દૂધ અને પાણીથી સ્નાન કરાવી સ્વચ્છ ભારત અભિયાન જેમ સ્વચ્છતા સ્ટેચ્યુ ને કરેલ સાથોસાથ બંને સંસ્થાના યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી જે તસવીરમાં નજરે પડે છે

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..