Back

મોરબીમાં મસ્તાનશા કમિટી દ્વારા જશને ઈદે મિલાદુન્નબી ઉત્સાહભેર ઉજવણી કરાઈ

મોરબી સુન્ની મુસ્લિમ સમાજના મહાન પયગંબર સાહેબ હજરત મોહમ્મદ પેગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે સુન્ની મુસ્લિમ સમાજના કબ્રસ્તાન ખાતે મસ્તાન કમિટી દ્વારા કેક કટિંગ કરી ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો આ મુબારક પ્રસંગે સુન્ની મુસ્લિમ સમાજના યુવા કમિટીઓ કાર્યકરો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મસ્તાન શાહ કમિટીના  ફારૂકભાઇ ઘાંચી તેમજ ઈસા ભાઈ ચા વાલા ફકીર સારી એવી જહેમત ઉઠાવી હતી જેમાં કોમી એકતાના પ્રતીક કબ્રસ્તાન પાસેથી પસાર થતા તમામ હિન્દુ મુસ્લિમોને પ્રસાદના રૂપે કેક થી મીઠું મોઢું કરાવી ઈદની ખુશાલી વ્યક્ત કરી હતી આ મુબારક ઈદ માં કોમી એકતાના પ્રતીક કાર્યક્રમો યોજાયા હતા જે તસવીરમાં નજરે પડે છે

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..