Back

મોરબીમાં બિનવારસી આધેડની અંતિમ ક્રિયા કરતા સામાજિક કાર્યકર મુસ્લિમ મહિલા હસીના બેન કોમી એકતાના પ્રતીક

મોરબી ખાતે કોમી એકતાના પ્રતીક મુસ્લિમ સામાજિક કાર્યકર હસીના બેન લાડકા સેવાકીય કાર્યોમાં અગ્રેસર છે તાજેતરમાં જ મોરબી સિવિલ હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવી હતી કે દીપકભાઈ રાણા જાતે દેવીપુજક રેલવે સ્ટેશન પાસે લોકો પાસેથી માંગી  ભિક્ષાવૃતિ કરી ત્યાં જ રહેતા હતા અને તેમના ઘરના પણ એક વર્ષ પહેલા મુત્યુ પામ્યા હતા દરમિયન બસ સ્ટેશન પાસેથી મળી આવેલ હતા જેને ડોક્ટરે મુત્યુ જાહેર કર્યા હતા માટે હાલમાં તેમના ચાર સંતાનો નિરાધાર બની ગયા છે ત્યારે દીપકભાઈ ના નાના બાળકો ને સાથે રાખી ને એમના વર્ષ બનીને સામાજિક મુસ્લિમ કાર્યકર હસીના બેન લાડકા તેમજ પંચમુખી ટ્રસ્ટના સભ્યો દ્વારા હિન્દુ શાસ્ત્ર વિધિ મુજબ દીપકભાઈ ની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી આમ કોમી એકતાના પ્રતીક હસીના બેની લાડકા પણ સામાન્ય ગરીબ વ્યક્તિ હોવા છતાં આવી માનદ સેવાઓ આપી રહ્યા છે જે કોમી એકતાની માનવતાની મહેક જગાવી રહ્યા છે જે સેવાકાર્ય થી  સમગ્ર તસવીરમાં નજરે પડે છે તસ્વીર આરીફ દિવાન મોરબી

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..