Back

આમ આદમી પાર્ટીની વાંકાનેર ખાતે મિટીંગ યોજાય

આજ રોજ આમ આદમી પાર્ટી વાંકાનેર ખાતે મિટીંગનુ આયોજન કરવામા આવેલ. જેમા AAP મોરબી જિલ્લાના પ્રમુખ મહાદેવભાઇ પટેલ, મહામંત્રી ભરતભાઈ બારોટ, મોરબી જિલ્લા કિસાન સેલ - પી. એમ. ચીખલીયા  તથા લીગલ સેલ- રઇશભાઇ માધવાણીએ હાજરી આપેલ.  આવનાર સમયમા કેવી રીતે સંગઠન મજબૂત કરવુ અને લોકોના પ્રશ્નો માટે લડત આપવી તેની ચર્ચા કરવામા આવી. વાંકાનેર તાલુકા પ્રમુખ સોહિલભાઇ  તથા તોફિકભાઇ, આરિફભાઇ દ્વારા આગામી સમયની રણનીતિ વિશે ચર્ચા કરવામા આવી.

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..