Back

માળિયા(મી.) ના કાજરડા માં મશ્હૂર ઓલ્યા નો ઉષૅ મુબારક યોજાશે

મોરબી જિલ્લાના માળીયા(મી.) તાલુકાના કાજરડા ના મશ્હૂર ઓલ્યા

હજરત સૈયદ અલીમિયા બાપુ નો ઉષૅ મુબારક  ૪૦મો દર વર્ષની જેમ કોમી એકતાના પ્રતીક આ મે તુમે દર વર્ષની જેમ રાબેતા મુજબ ઉજવવામાં આવશે

તારીખ ૧૧/૧૧/૨૦૧૯સોમવારે  સાજે ૪ કલાકે સંદલ શરીફ મુબારક ત્યારબાદ સાજે આમ

ન્યાઝ શરીફ તકસિમ કરવા માં આવશે બાદ રાત્રે ઈશા નમાઝ બાદ અરમાનરાજા

વાએઝ શરફ ની

તકરીર ફરમાવશે( મુકરીર )સૈયદ નવાઝ બાપુ ત્યારબાદ કવ્વાલી નો પ્રોગ્રામ પેશ કરવામાં આવશે જેમાં જયપુર ના મશ્હૂર કવાલ અરમાન રાજા આ મુબારક પ્રસંગે કવાલી ફરમાવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે

સૈયદ હૈદરમિયાં ઈસ્માઈલ મિયાં બાપુ જહેમત ઉઠાવી રહ્યા છે ઉર્ફે 47 બાપુ

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..