કેવડિયા મેઇન બજારમાં ઊભા રહેતાં શાકભાજી લારીવાળાઓને lockdown તેમજ સોશિયલ distance ના પાલન માટે બીજા ખસેડાયું
નર્મદા
કેવડિયા મેઇન બજારમાં ઊભા રહેતાં શાકભાજી લારીવાળાઓને lockdown તેમજ સોશિયલ distance ના પાલન માટે બીજા ખસેડાયું
કેવડીયાકોલોની- અનીશ ખાના બલુચી
કેવડિયા કોલોની માં વર્ષો થી ચાલતું આવતું શાકભાજી માર્કેટ લોક ડાઉન નું સખત પાલન થાય તે હેતુથી તાત્કાલિક ધોરણે લારીઓ તેમજ પથારા વાળાઓને કેવડીયા કોલોની ની સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે
Lockdown ના લીધે કેવડીયા કોલોની મેઇન બજારમાં સાકભાજી અને બીજી અન્ય ચીજો માટે આજુ બાજુના ગામડેથી આવતાં લોકો બજારમાં lockdown નો ઉલ્લંઘન થતું હવાનું પ્રશાસનને ધ્યાનમાં આવતા તેમજ બીજા ચરણમાં કોરોના પોઝિટિવ ની સંખ્યા શાકભાજીના ફેરિયાઓ તથા લારીવાળાઓ ના લીધે વધુ કેસ તેમના લીધે ધ્યાને આવતા નર્મદા એસ. પી . ના માર્ગદર્શન હેઠળ કેવડિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી ટી ચૌધરી. સાહેબે તાત્કાલિક ધોરણે શાકભાજી તેમજ પથારા વાળાઓને કેવડીયાકોલોની હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી એક ઉમદા અને પ્રશંસનીય કામગીરી કરેલ છે
તેના લીધે બજારમાં ખોટી ભીડ ના થાય અને lockdown નો ચુસ્ત અમલ થાય તેમજ સોશિયલ distance નું કડક પણે અમલ થાય તેવું પી.આઈ. પી. ટી. ચૌધરી સાહેબે જણાવ્યું હતું



