Back

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બૉર્ડ ઘ્વારા કેવડિયા કોલોની ખાતે કોમ્યુનિટી હોલમાં દીપ પ્રગટાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.


નર્મદા 


સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બૉર્ડ ઘ્વારા કેવડિયા કોલોની ખાતે કોમ્યુનિટી હોલમાં દીપ પ્રગટાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.


યુગ પુરુષ યુવા સંવાદ સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ નિમિતે કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે  ગુજરાત રાજ્ય યુવા બૉર્ડ ના સહદેવ સિંહ સોલંકી ઘ્વારા  ખાસ કાર્યક્રમનું આયોજન.


કેવડિયા કોલોની  -અનીશ ખાન બલુચી


મુખ્ય મેહમાન વન અને પર્યાવરણ ના નર્મદા ના પૂર્વ મંત્રી શબ્દસરણ તડવી. ભારતી બેન તડવી.સારદા બેન તડવી. તેમજ bjp ના કાર્યકરો ઉપસ્થિત રયા.

સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ નિમિતે ગાંધીનગર થી ખાસ ગુજરાત ના મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ ઈ લોકાર્પણ ઘ્વારા સંબોધતા કહીંયુ કે હમણાં ના યુવા મોબાઈલ મા સમય વિતાવે છે. એટલા માટે મુખ્ય મંત્રી એ રમત ગમત ને ખાસ પ્રોત્સાહન આપવા માટે રમત ગમત ની કીટ નું યુવાઓને વિતરણ કરવામાં આવ્યુ. કેવડિયા ખાતે ભી આમદલા ગામ. ભૂમલીયા. જરિયા. ઓરપા. વાશલા. ગામ ના યુવાઓ ને બેડમિન્ટન.ચેસ.તેમજ  સ્વામી વિવેકાનંદ પુસ્તક ની ભેટ આપવામાં આવી.


મુખ્ય મંત્રી એ પોતાના સંબોધન મા કહીંયુ કે અમારી સરકારે આશ્રમ શાળા. આદર્સ શાળાઓનું ખાસ ધ્યાન રાખી સરકારે બધી જવાબદારી નિભાવી.

 સી.એમ.એ પોતાના  પ્રવચન મા યુવાઓ ને વ્યસન થી દૂર રહી વ્યસન મુક્તિ અભિયાન મા જોડાવાનું આહવાન કયરું.વ્યસન થી મુક્ત રહીયે અને ખેલ પ્રતિયે યુવા આકાર્સાઇ તે માટે સ્પોર્ટ્સ ની કીટો નું વિતરણ કરવામાં આવ્યુ.


નર્મદા

રિપોર્ટ - અનીશ ખાન બલુચી ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..