Back

ગરૂડેશ્વર APMC ખાતે DGVCL ઘ્વારા આયોજિત કિસાન સૂર્યોદય યોજના નો પ્રારંભ.

ગરૂડેશ્વર   APMC ખાતે DGVCL  ઘ્વારા આયોજિત કિસાન સૂર્યોદય યોજના નો  પ્રારંભ.


ગુજરાત સરકાર ના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણ ભાઈ પાટકર ખાસ ઉપસ્થિત રહિયા.


કેવડિયા કોલોની - અનીશ ખાન બલુચી


ગરૂડેશ્વર ખાતે કિસાન સૂર્યોદય યોજના ના ખાસ પ્રસંગે નર્મદા ના ભૂતપૂર્વ મંત્રી શબ્દસરણ તડવી. જીલ્લા પ્રમુખ ઘનસ્યામ ભાઈ પટેલ. બાળ આયોગ વિકાસ ના ચેરમેન ભારતી બેન તડવી. શારદા બેન તડવી.એ પી એમ સિ ના ચેરમેન જેન્તીભાઇ તડવી તેમજ રાજપીપલા DGVCL ના અધિકારીઓ ખાસ હાજર રહિયા.

હવે ખેડૂતોને રાતના ઉજાગરા બંધ અને દિવસે વીજળી મળશે ખેડૂત ને રાત્રી ના સમયે અનેક મુસીબતો નો સામનો કરવો પડતો રાત્રી ના અંધ કાર મા જંગલી જીવ જંતુ જેવાં સાપ વીંછી અને જંગલી જાનવર નો ડર રહેતો હવે દિવસે વીજળી મળતા એ ડર થી ખેડૂત સુરક્ષિત રેહશે.અને  દિવસે વીજળી મળતા ખેડૂત પાણિ વાડવા જેવું કામ ખેતર મા કરી સક્સે.


ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..