Back

તિલકવાડા ના કંથરપુરા ની આધેડ મહિલા એ ઝેરી દવા પિતા મોત

તિલકવાડા ના કંથરપુરા ની આધેડ મહિલા એ ઝેરી દવા પિતા મોત


રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા ના તિલકવાડા ના કંથરપુરા ની આધેડ મહિલા એ ઝેરી દવા પિતા મોત નીપજ્યું હતું.


પ્રાપ્ત માહિતી અનુસાર કંથરપુરા ગામના ચંદાબેન કંચનભાઇ બારીયા (ઉ.વ.પ૧) ગત તા.૨૯/૧૨/૧૯ ના રોજ પોતાના ખેતરમાં કોઇ કારણોસર જંતુનાશક દવા પી જતા પ્રથમ સારવાર પ્રમુખસ્વામી હોસ્પીટલમાં કરાવ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી મોકલતા ત્યાં તેમનું મોત થયું હતું.તિલકવાડા પોલીસે અ. મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..