દેડીયાપાડા પોલીસ ની ફરજ સાથે માનવતા : પંચનામુ કરવા પાટવલી ગામે આગના અસરગ્રસ્તોને પોલીસે અનાજ ની કીટ આપી.
દેડીયાપાડા પોલીસ ની ફરજ સાથે માનવતા : પંચનામુ કરવા પાટવલી ગામે આગના અસરગ્રસ્તોને પોલીસે અનાજ ની કીટ આપી.
સેલંબા : મનોજ પારેખ દ્વારા
દેડિયાપાડા તાલુકાના પાટવલી ગામે આગ લાગી હતી ત્યારે ઘટનાસ્થળે દેડીયાપાડા પોલીસ પંચનામુ કરવા ગઈ હતી ત્યારે ફરજની સાથે પોલીસે આ અસરગ્રસ્ત પરિવારો ને માનવતાના નાતે દેડીયાપાડા પીએસઆઇ દેસાઈ અને તેમની ટીમ તરફથી આવશ્યક ચીજવસ્તુઓની કીટ આપી લોકડાઉનના કપરા સમય જરૂરિયાત મંદોને મદદ રૂપ થઇ માનવતાવાદી કાર્ય કર્યું હતું આ પ્રસંગે ટીમ નિર્ભયા તથા બીટજમાદાર સંજયભાઈ તથા અલ્પેશભાઈ તેમજ દેડીયાપાડા પીએસઆઇ ની ઉપસ્થિતિમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.