Back

કોરોના વિરોધી રસીનું નર્મદા જિલ્લામાં આગમન : જિલ્લાને ૫૨૦૦ ડોઝ મળ્યા

કોરોના વિરોધી રસીનું નર્મદા જિલ્લામાં આગમન : જિલ્લાને ૫૨૦૦ ડોઝ મળ્યા

રાજપીપળા : જુનેદ ખત્રી

આજ રોજ કોરોના વિરોધી રસી વડોદરા ખાતેના ઝોનલ વેક્સિન સ્ટોર માંથી રાજપીપળા ખાતેના વેક્સિન અને ડ્રગ સ્ટોરમાં આવી હતી નર્મદા જિલ્લા ખાતે ૫૨૦૦ ડોઝ આપવામાં આવ્યા છે જેમાંથી પ્રથમ હેલ્થ કેર વર્કરને રસી આપવામાં આવશે.

તા.૧૬-૦૧-૨૦૨૧ ના રોજ માન. પ્રધામંત્રી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે નર્મદા જિલ્લા ખાતે ૦૩ સેસન સાઈટ નક્કી કરવામાં આવી છે રસી ના સ્વાગત માટે ડો. કે.પી. પટેલ CDHO, ડો.વિપુલ ગામીત ADHO, ડો. સુમન તાલુકા આરોગ્ય અધિકારી, જિલ્લા pharmacist, DPC, DPMCC તેમજ જિલ્લાના કર્મચારીઓ હાજર રહ્યા હતા

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..