Back

નર્મદા બિગ બ્રેકીંગ...ઇતિહાસમાં સૌપ્રથમ વાર નર્મદા ડેમના દરવાજા ખોલાશે : ત્રણ ગામોના કાંઠા વિસ્તારો એલર્ટ

નર્મદા બિગ બ્રેકીંગ...ઇતિહાસમાં સૌપ્રથમ વાર નર્મદા ડેમના દરવાજા ખોલાશે : ત્રણ ગામોના કાંઠા વિસ્તારો એલર્ટ

રાજપીપળા જુનેદ ખત્રી

આજે રાત્રે એક વાગ્યે દરવાજા ખોલી છ લાખ ક્યુસેક પાણી છોડાશે

સતત નર્મદા ડેમના ઉપરવાસ માંથી ભારે પાણી ની આવક

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક ૬ લાખ ક્યૂસેક

ડેમની સપાટી ૧૩૧ મીટરે પહોંચેતો કોઈ પણ સમયે દરવાજા ઇતિહાસમાં પ્રથમ વખત ખોલાશે

સત્તાધીશોની ગણતરી મુજબ આજે રાત્રે ૧ કલાકે ૧૩૧ મીટર પહોંચી શકે છે જળ સપાટી

રાજ્યનાં ત્રણ જિલ્લા વડોદરા,ભરૂચ, નર્મદા ના કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ અપાયું

નદીકાંઠા વિસ્તારમાં અવર જવર નહિ કરવા સૂચના આપી દેવાઈ.

નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીએ સરદાર સરોવર ડેમને 131 મીટર ભરવાની પરવાનગી આપી છે.

રાજકીય નેતાઓએ નર્મદા નદી બે કાંઠે વહેતી ન કરી પણ કુદરતે પરચો બતાવી નર્મદાને બે કાંઠે વહેતી કરી

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..