Back

ગણદેવી તાલુકા ગ્રામ્ય બી.જે.પી ના પ્રમુખ અને ગણદેવી તાલુકા ગ્રામ્ય ના મહામંત્રીની વરણી

ગણદેવી તાલુકા ગ્રામ્ય બી.જે.પી ના પ્રમુખ  શાંતિ લાલ પટેલ અને ગણદેવી તાલુકા  ગ્રામ્ય ના મહામંત્રી પદે જયેશ ભાઈ પટેલ ની વરણી કરવામાં આવી

ગણદેવી તાલુકા ગ્રામ્ય બી .જે.પી ના પ્રમુખ ભાજપ પક્ષ માં શાંતિ લાલ પટેલ ની પ્રશંસનીય કામગીરી ને અનુલક્ષી ને પ્રદેશ પક્ષ અને મોવડી મંડળે ફરી પાછા પ્રમુખ તરીકે એમની વરણી કરવામાં આવી પ્રજાજનો માં ઉત્સાહ ની લાગણી પ્રવર્તી અને ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવા માં આવ્યો હતો આ પ્રસંગે ભાજપ ના નામી અનામી  કાર્યકર્તા  પ્રદેશ પ્રમુખ સનમ પટેલ ની  ઉપસ્થિત રહિયા હતા અને જયેશ ભાઈ પટેલ ને ગણદેવી તાલુકા ના મહા મંત્રી નું પદ સોંપવામાં આવ્યું હતું

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..