Back

ગોધરા ખાતે મુંડા સુઝુકી 1 વર્ષ થવા બદલ કેક કાપી સેલિબ્રેશન કરવામા આવ્યુ

રીપોટર અબ્દુલ્લાહ પંજાબી ગોધરા

  ગોધરા ના લક્ઝુરા હોટલ ખાતે ગોધરા શહેર ના સુઝુકી ડીલર યુસુફ હાજી તેમજ સુઝુકી કંપની દ્વારા ગોધરા શહેર મા ચાલતી નવી ગાડીઓ તેમજ જુની ગાડીઓ મા જે પણ પ્રકાર ની ભુલ હતી તેને સુધારવા તેમજ સૌથી સારી સર્વિસ આપવા માટે હોટલ લક્ઝુરા ખાતે કસ્ટમરો ને બોલાવી સમજાવવામા આવ્યા હતા અને ગોધરા ખાતે મુંડા સુઝુકી 1 વર્ષ થવા બદલ કેક કાપી સેલિબ્રેશન કરવા મા આવ્યુ હતુ.

તદ્ઉપરાંત મુંડા સુઝુકી શો રૂમ ના સંચાલક યુસુફ હાજી દ્વારા મીડિયા સમક્ષ જણાવવા મા આવ્યુ હતુ કે ગોધરા શહેર તેમજ આસપાસ ના વિસ્તારો માંથી ગાડીઓ ની ખરીદી કરવા આવતા ગ્રાહકો સીધો શો રૂમ નો સંપર્ક કરી કંપની દ્વારા ગાડીઓ ની નક્કી કરેલ રકમ કરતા વધારે રકમ ન ચૂકવવા ગ્રાહકો ને તાકીદ  કરવામા આવ્યા હતા. ગ્રાહકો ને રોડ સેફ્ટી,સુઝુકી કંપની વિશે વિવિધ પ્રકાર ની જાણકારી પુરી પાડવામાં આવી,તેમજ વધુ માં વધુ પ્રમાણમાં સુઝુકી કંપની ના ગ્રાહક બનવા તેમજ કંપની ના પ્રોવાઈડ વિશે ની જાણકારી આપવામા આવી હતી,

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..