Back

ગોધરા શહેર મા કમોસમી વરસાદ ના કારણે મુખ્ય માર્ગો ઉપર ભરાયું પાણી રાહદારીઓ પડતી મુશ્કેલીઓ

ગોધરા શહેર મા કમોસમી વરસાદ પડવાથી મુખ્ય માર્ગો ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયેલ હોવા થી તે ખાડાઓ વરસાદી પાણી ભરાતા રાહદારીઓ ને ઘણી તકલીફ નો સામનો વેઠવો પડે છે અગાઉ પણ વરસાદ ના કારણે મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા  જિલ્લા વહીવટી તંત્ર દવારા આંખ આડા કાન કર્યા હોય તેમ દેખાય રહ્યુ   છે ત્યારે ગોધરા શહેર ના મુખ્ય માર્ગો બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર ને રજુઆતો કરવા છતા વહીવટી તંત્ર કોઈ એક્શન મા આવતુ નથી હાલ જો મુખ્ય માર્ગો બનાવવા મા નહી આવે તો ગોધરા શહેર મા ભારે રોગ ચારો ફાટી નિકરે તેમ સાફ સાફ દેખાય રહ્યુ છે

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..