Back

સરકારી તંત્રનું સંકલનનું ઉત્તમ ઉદાહરણ..

70 વર્ષના માનસિક અસ્થિર વૃદ્ધાને 181 અભયમ હેલ્પલાઈન દ્વારા વન સ્ટોપ સેન્ટરમાં રિફર કરી પ્રાથમિક તબીબી સારવાર સહ 1-દિવસનું આશ્રય આપી ભરૂચના તેમના પુત્રોને ગોધરા મુકામે મીલાપ કરાવી સુપ્રત કરી સરકારી તંત્રનું સંકલનનું ઉત્તમ ઉદાહરણ

 

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..