Back

સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે મફત નિદાન કેમ્પ યોજાયો

રાષ્ટ્રીય દ્રષ્ટ્રિ વિહીનતા નિવારન સમિતિ તથા સ્ટેટ હોસ્પિટલ  સંતરામપુર દ્વારા ડાયાબિટીસ તેમજ આંખ ના પરદા માટે મફત તપાસ કેમ્પ રાખવા મા આવ્યો હતો જે કેમ્પ મા ડૉ રમેશ મેહતા (ચિરાગ હોસ્પિટલ ગોધરા ) અમદાવાદ મા આવેલ એપોલો હોસ્પિટલ  ના ડોકટરો ડો અક્ષય  સોની તેમજ ડો ગાયત્રી  તેમજ વડોદરા ના ડાયાબિટીસ સ્પેશ્યલિસ્ટ ડો રાજશ્રી અરોરા  દ્વારા આ કેમ્પ મા સેવા આપવા મા આવી.આ કેમ્પ ને સફળ બનાવવા ગોધરા ના સમાજીક કાર્યકર ઉસ્માન દુલ્લી નીલેદર ચશ્માવાલા સ્ટેટ હોસ્પિટલ સંતરામપુર ના સ્ટાફ દ્વારા આ કેમ્પ મા સેવા આપી કેમ્પ ને સફર બનાવ્યો હતો

અબ્દુલ્લાહ પંજાબી

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..