Back

સમતા ફાઉન્ડેશન ગોધરા આયોજિત રોહીત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજાયો

પંચમહાલ. ગોધરા

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી




સમતા ફાઉન્ડેશન ગોધરા આયોજિત  રોહીત સમાજ ના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજાયો હતો.

   જેમાં રોહીત સમાજ ના આગેવાનો હાજર રહી ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલાઓને બેગ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમતા ફાઉન્ડેશનના પ્રમુખ વિનોદ ચૌહાણ,અનિલ ભાઈ પરમાર, દીપક ભાઈ સોલંકી,સુરેશ ભાઈ વકીલ  ની મહેનત થી કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો હતો.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..