Back

પોપટપુરાની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં હોમિયોપેથીના નવા વિભાગની શરૂઆત..

ગોધરા નજીક આવેલા પોપટપુરા ખાતેની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં તાજેતરમાં હોમિયોપેથીનો નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં આરોગ્યની સેવા, દવા અને સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. ગોધરા શહેર અને તાલુકાના નાગરિકોને તેનો લાભ લેવા આયુર્વેદ હોસ્પિટલના વડા અને પંચકર્મ વૈધ એ.વાય.મુસાણી દ્વારા વિનંતિ કરવામાં આવી છે.          

 

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..