Back

જાંબુઘોડા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવા મા આવ્યું

પંચમહાલ જીલ્લા ના જાંબુઘોડા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવા મા આવ્યો અને આગામી સમય મા આવતી ચુટણી મા જાંબુઘોડા મા કોંગ્રેસ પાર્ટી વિજય બને તેના ઉપર ચર્ચઓ કરવા મા આવી 


પંચમહાલ જિલ્લા જાંબુઘોડા  તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વરા તા 20/11/19 ના રોજ સ્નેહમિલન સમારંભ નું આયોજન  કરવામા આવ્યું જેમાં હાજર છોટાઉદેપુર ના કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રી રણજીત સિંહ રાઠવા સાહેબ,માજી કેન્દ્રીય મંત્રી શ્રી ઉદેસિંહ બારીએ સાહેબ, પંચમહાલ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અજીતસિંહ ભટ્ટી સાહેબ, ગુજરાત પ્રદેશ  મંત્રી શ્રી રફીકભાઇ તિજોરીવાલા સાહેબ,પંચમહાલજીલ્લા મયનોરિટી ચેરમેન શ્રી ઉસ્માનગની બેલી સાહેબ,જાંબુઘોડા તાલુકા પ્રમુખ શ્રી મોતી બારીએ ભાઈ સાહેબ, શ્રી કીર્તિ ભાઈ રાણા સાહેબ, તેમજ જાંબુઘોડા તાલુકા ના તમામ હોદ્દેદારો ,કાર્યકર્તાઓ , અને મહાનુભાવો, આપ્રોગ્રામ માં હજાર રહી શુભેચ્છા પાઠવી હતી અને આગામી સમય માં આવતી ચૂંટણી ઓ અંગે કોંગ્રેસ પક્ષ ને મજબૂત બનાવી જાંબુઘોડા તાલુકા માં કોંગ્રેસ નો પંજો લાહેરાય તે વિષય પર મનન કરવામાં આવ્યું હતું,

અબ્દુલ્લાહ પંજાબી ગોધરા

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..