Back

ગોધરા રામજી મંદિર ખાતે વર્ષોથી ચાલતા અયોધ્યા વિવાદ નો અંત આવતા મહાઆરતી ઉતારવામાં આવી

સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ -બાબરી મસ્જિદ વિવાદમાં રામલાલા વિરાજમાનની તરફેણમાંa ચુકાદો આપતાંની સાથે જ આખી ભારતવર્ષમાં અને અયોધ્યા રાજમાં ખુશખુશાલ થઈ ગયા હર્સોલાસ નું મોજુ ફરી વળ્યું .  સંત-ધર્મચાર્યો મંત્રચાર થી પાઠ કરીને વિજયને વધાર્યો મંત્રનો પાઠ સાથે વાતાવરણમાં  ધર્મ સંદેશ વાયુવેગે ફેલાઈ ગયો માનીયી ન્યાયાલયનો આભાર વ્યક્ત કરીયો છે.  દરેક સનાતન ધર્મ ના પ્રખર સમર્થક જ્યાં હતા ત્યાંથીજ તે રામજન્મભૂમિ ની દિશા તરફ નમન કરીને પ્રભુત્વ ના વિશ્વાસ ને સ્વિકાર  તા જોવા મળ્યા હતા.  તેમાં ગોધરા  ખાતે મહંતશ્રી 108 ઇંદ઼જિત મહારાજે અને સંધ્યા સમયે આવતા તમામ ભક્તો એકસાથે રામજી આશ્રમ ખાતે રામજી મંદિરમાં ભગવાન રામજીની આરતી કરી અને દરેક સમાજના સમર્થન બદલ આભાર માન્યો છે.રામ લલ્લાને બધા જ ભક્તોએ સાથે મળીને જમીન મેળવી,ભવ્ય રામ મંદિર બનાવવામાં આવશે.એવી પ્રાથના કરી સદીઓથી વિવાદ સમાપ્ત થયો છે દાયકાઓથી કાયદામાં અટવાયેલા પ્રશ્નો નો ભારતની સર્વોચ્ચ ન્યાય પાલીકા (સુપ્રીમ કોર્ટ) દ્વારા વિવાદ નું પરીણામ આપી સમાપ્ત કર્યો છે સંયમ અને સુમેળ જાળવવા માટે

 પ્રાર્થનાઓ કરી તમામ ધર્મોના મિત્રો સહયોગી બને છે. તમામ મિત્રો, દેશવાસીઓ ને વિવાદ પૂર્ણ કરવા માટે હાર્દિક અભિનંદન.


 રીપોટર જીગ્નેશ શાહ શહેરા

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..