Back

હાલોલ વડોદરા રોડ પર અકસ્માત થતા બાઇકમા લાગી આગ,બે યુવાનો ગંભીર

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



હાલોલ -વડોદરા રોડ પર સર્જાયો અકસ્માત .

બે ઈસમો બાઇક લઇ વડોદરા તરફ જતા હતા તે દરમ્યાન બાઇક સવારને અજાણ્યા વાહને અડફેટે લીધા.

જ્યારે અકસ્માત સર્જાતા બાઇકમા લાગી આગ.બાઇક ચાલકનો આબાદ બચાવ.અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા.

હાલોલ 108 ને જાણ કરતા 108 ઘટના સ્થળે પહોંચી સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડાયા..

બાઇક ચાલકને વધુ ઇજા હોવાને કારણે વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..