Back

કાલોલ તાલુકા ના સમા ગામ માં ગ્રામસભા યોજાઇ

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા





કાલોલ તાલુકાના સમા ગામે ગ્રામસભા યોજાઇ હતી જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાલોલ તાલુકા વિકાસ અધિકારી સેજલબેન તેમજ વિવિધ વિભાગો માંથી પ્રતિનિધિ કર્મચારી અને ગામના સરપંચની ઉપસ્થિતિમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી ગ્રામજનોને આ યોજનાઓનો લાભ લેવા વિષે સમજાવ્યું હતું અને સમગ્ર માર્ગદર્શન પૂરું પાડયું હતું અંતે તાલુકા વિકાસ અધિકારીશ્રી ધ્વારા પ્લાસ્ટિકનું ઉપયોગ છોડી ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ગ્રામજનોને અપીલ કરી સાથે સ્વચ્છ ભારત મિશન હેઠળ ગ્રામસભામાં કાપડની થેલીનુ વિતરણ કરવામાં આવ્યું અને કુપોષિત બાળકોની માતાઓ સાથે વાતચીત કરી તેમને ફ્રુટનુ વિતરણ કરાયું હતું

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..