Back

અમદાવાદ મંડળ ના વીસ વર્ષ ની ઉજવણી મા કાલોલ સહિત પંચમહાલ મોઢ મંડળ ના હોદ્દેદારો ઉપસ્તિથ

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા






પંચમહાલ દશા મોઢ વણીક સમાજ નો  સાંસ્કૃતિક મંડળ દ્વારા આયોજીત વીસ વર્ષ પુર્ણ થયાના પ્રસંગે અમદાવાદમાં મેરીગોલ્ડ બેંકવેટ હોલમાં  એક કાર્યક્રમ કનુભાઈ જેઠાલાલ શાહ ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં અધ્યક્ષ ની સેવાઓ ની નોંધ લીધી  અઘ્યક્ષ દ્વારા સમાજ ની પ્રગતિ ઉપર ભાર મૂકવામાં આવ્યો.વરિષ્ઠ જ્ઞાતી જનોનું સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા .કાલોલ મા થી સતીસભાઈ શાહ ,નરેશભાઈ શાહ,જગદીશ શાહ  ને સ્મૃતિ ચિન્હ આપીને આવકાર્યા હતા.આ કાર્યક્રમમાં કાલોલ સહિત પંચમહાલ જીલ્લાના મોઢ મંડળના હોદે્દારો સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્તિથ રહ્યા હતા.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..