Back

શહેરા માં હજરત મસ્તાનશાહ બાબા ર.અ નો ઉર્સ મુબારક યોજવવામાં આવ્યો હતો.

શહેરા માં આજ રોજ 27/05/2019 સોમવાર ના રોજ શહેરા કબ્રસ્તાન પાસે  હજરત મસ્તાનશાહ બાબા ર.અ. ના મઝારે અકદસ પર 19 મુ સંદલ   અને ઉર્સ  ઉજવવામાં આવ્યું હતું.  

જેમાં  શહેરા ના નગીના મસ્જિદ ના પૈસઇમામ હજરત સલીમ અશરફી શાહબ દ્વારા સાંજના સમયે સંદલ શરીફ ની રસ્મ અદા કરવામાં આવી હતી. 

જેમાં ખુબ મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતાં. આ પ્રસંગ ની ખુશી માં હજરત મસ્તાનશાહ બાબા ના આસ્થાને ઇફ્તારી જે રોઝા ખીલવવાનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગ ની જેહમત ગંજશોહદા કમિટી દ્વારા કરવામાં આવી હતી.


રિપોર્ટર :- જીગ્નેશ શાહ  શહેરા પંચમહાલ

              Mo. 9429055231

શેહેરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..