Back

ભારતીય જનતા પાર્ટીના રાધનપુર વિધાનસભા કાર્યકર્તાઓની બેઠક યોજાઇ. જુઓ ક્યાં.

પ્રહલાદ વ્યાસ. પાટણ.

રાધનપુર વિધાનસભા ની રાધનપુર ખાતે  ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઓની બેઠક યોજાઇ.

રાધનપુર ખાતે રાધનપુર વિધાનસભા કાર્યકર્તાઓની બેઠક માનનીય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા સાહેબ તેમજ ગુજરાત જીઆઇડીસી ચેરમેનશ્રી માનનીય બલવંતસિંહ રાજપૂત સાહેબની ઉપસ્થિતિમાં યોજાઈ. આ પ્રસંગે પાટણ જિલ્લા સંગઠન પ્રભારીશ્રી મયંકભાઈ નાયક, પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વિનુભાઇ પ્રજાપતિ,શ્રીભરતભાઇ રાજગોર શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રી ભાવસિંહ રાઠોડ,  શ્રી લવીંગજી ઠાકોર, શ્રી નાગરજી ઠાકોર,   તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..