Back

પત્રકાર એકતા સંગઠન માં હર્ષદભાઈ પંચોલી ની પાટણ જિલ્લા પ્રમુખ ની નિમણુંક કરાઇ.

પ્રહલાદ વ્યાસ. પાટણ.


વી.ટીવી ન્યુઝ નાં ઝાંબાજ પત્રકાર હર્ષદ પંચોલી ની આજ રોજ નવા સર્કિટ હાઉસ ખાતે મળેલ પત્રકાર એકતા સંગઠનની મહેસાણા અને પાટણ જીલ્લાની ઝોન ની બેઠકમાં પાટણ જીલ્લાના પ્રમુખ તરીકે સર્વાનુમતે હર્ષદભાઈ પંચોલી ની નિમણુંક થતાં અમે તમામ પત્રકારો હર્ષની લાગણી અનુભવી હતી. હર્ષદભાઈ હર હંમેશ પાટણ જીલ્લાના પત્રકારો માટે લડત આપતા રહ્યા છે જે બાબત ભૂલી ના શકાય.

પાટણ જિલ્લાના પત્રકાર માં એક ગૌરવ અનુભવ્યો હતો


પત્રકાર એકતા સંગઠન મહેસાણા અને  પાટણ જિલ્લા ની મીટીંગ પાટણ સર્કિટ હાઉસ ખાતે૦૮/૧૨/૨૦૧૯ મળી જેમાં પત્રકાર એકતા સંગઠન ગુજરાત રાજ્ય દ્વારા પાટણ જિલ્લા પ્રમુખ તરીકે હર્ષદભાઈ પંચોલી (Vtv News) અને મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકે પરેશભાઈ દેસાઈ ( પીન્ટુભાઈ News 9 India) ની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. 


આ પ્રસંગે પત્રકાર એકતા સંગઠન ગુજરાત રાજ્યના  તમામ હોદેદારો તેમજ પાટણ ના સિનિયર પત્રકરો તેમજ દરેક જિલ્લા માંથી   પત્રકારો હાજર રહ્યા હતા.


 હર્ષદભાઈ પંચોલી ને    વાત્સલ્ય ન્યુઝ પાટણજિલ્લા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન.

પ્રહલાદ. વ્યાસ. પાટણ.







પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..