Back

પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી.જુઓ ક્યાં.

પ્રહલાદ વ્યાસ. પાટણ.

હાલમાં  ગુજરાત ના દરેક જિલ્લામાં માં પોષણ માસ તરીકે ઉજવણી થઈ રહી છે .ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આઈ. ટી. આઈ. પોષણ અભિયાન અંતર્ગત  તાલુકાની આંગણવાડી ની બહેનો સુપરવાઈઝર બહેનો ને પોષણ અંગે માર્ગદર્શન આપી ઉજવણી કરવામાં આવી.

 આ પ્રસંગે સાંતલપુર આઈ ટી આઈ ના પ્રિન્સિપાલ શ્રી જી.એસ.પ્રજાપતિ સાહેબ સુપરવાઈઝરશ્રીઓ એ આઈ ટી આઈ માં ચાલતા દરેક ટ્રેડ વિશે માહિતી આપી તથા કઇ રીતે રોજગારી તથા સ્વરોજગારી મેળવી શકાય તેના વિશે માહિતી ગાર કર્યા હતા.

પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..