Back

જળ ઝીલણી અગીયારસ નિમિત્તે રાધનપુર ખાતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ

૦૯/૦૯/૨૦૧૯ને સોમવાર રોજ  ભાદરવી અગીયારસ ને ઝીલણી અગીયારસ પણ કહેવામાં આવે છે.આજના દિવસે રાધનપુરમાં ઠાકર ભગવાનની રથયાત્રા નિકળે છે. ધાર્મિક પ્રસંગોમાં આજ રોજ રાધનપુર મુકામે શ્રી જળ ઝીલણી અગિયારસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ.. જેમાં કોગ્રેસ પાર્ટીનાં  શ્રી અમિતભાઈ ચાવડા ( પ્રમુખશ્રી,GPCC.) શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ( પૂર્વ પ્રમુખશ્રી,GPCC.) શ્રી લાખાભાઇ ભરવાડ (MLA વિરમગામ), શ્રી સી.જે. ચાવડા (MLA ગાંધીનગર) શ્રી બળદેવજી ઠાકોર (MLA કલોલ), શ્રીમતી ગેનીબેન ઠાકોર (MLA વાવ) શ્રી રઘુભાઈ દેસાઇ (મહામંત્રીશ્રી,GPCC) તેમજ બહોળી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં..

રાધનપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..