Back

રોટરી ક્લબ રાધનપુર દ્વારા નિશુલ્ક ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ યોજાયો

રોટરી ક્લબ રાધનપુર દ્વારા નિશુલ્ક ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ યોજાયો

     રોટરી ક્લબ રાધનપુર દ્વારા આજરોજ નિ:શુલ્ક ડાયાબીટીસ ચેકઅપ કેમ્પનું આયોજન એમિલ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયા લિમિટેડ ના સહયોગથી અને જગદીશ ટ્રેડિંગ ના શ્રી દિનેશભાઈ ઠક્કર ના સૌજન્ય હેઠળ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ શ્રી કમલેશભાઈ તન્ના એ રોટરી ની કામગીરી વિશે વિસ્તૃંત માહિતી આપી હતી અને પ્રાસંગિક પ્રવચન ચાર્ટર પ્રેસિડેન્ટ ડોં મહેશભાઈ મુલાણી એ કર્યું હતું આ કાર્યક્રમ માં ક્લબના સેક્રેટરી કલ્પેશભાઈ ઠક્કર . પૂર્વ પ્રમુખ ડોં શ્રી દિનેશભાઈ ઠક્કર શ્રી તનેસિંહભાઈ સોંઢા .ડોં નવલખા સાહેબ ડોં ખેતસીભાઈ ચૌધરી .શ્રી દિનેશભાઇ ઠક્કર પંપવાળા શ્રી મનુભાઇ રાજદે .શ્રી મોહનભાઈ સુથાર .તુષારભાઈ અખાણી.શ્રી પીયુંષભાઈવકીલ.શ્રી જયેશભાઈ વિગેરે હાજર રહ્યા હતા

         જે પી કુમાર શાળાના શિક્ષક શ્રી રમેશભાઈ અખાણી ના સહયોગથી આયોજીત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો અને વેપારીઓ એ લાભ લીધો હતો .અને રોટરી ક્લબ રાધનપુરની કામગીરીને બિરદાવી હતી.

રાધનપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..