Back

રાધનપુર તાલુકાના ગોતરકા ગામે ગટરોના જીવલેણ પાણી ઊભરાયાં તંત્ર દ્વારા આંખ આડા કાન

રાધનપુર તાલુકાના ગોતરકા ગામે રસ્તાઓ ખખડધજ વારંવાર  ગ્રામજનો દ્વારા  રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં ય તંત્ર ગ્રામપંચાયત દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથીં 

જયારે ગટરો લાઈન નાખવામાં આવી છે પણ કોન્ટ્રાક્ટરો દ્વારા બે કાળજી પૂર્વક કામ કરવાથી ગટરો લાઈનો ઘણા સમયથી  ભંગાણ થયું જે  જીવલેણ પાણી ઊભરાયાં જે ગ્રામજનો સ્વસ્થ અને રોગચાળો ફાટી નીકળવાનું ગ્રામજનો ભય 

જયારે ગામે અનેક રસ્તાઓ ખખડધજ છે જે છેલ્લા ઘણા સમયથી રસ્તાઓનૂ  નવીનીકરણ કરવામાં આવ્યું નથી 

જયારે ગોતરકા ગામમાં  સામાન્ય વરસાદ માં પણ ગામનાં રસ્તાઓ અને ગામ ચોક માં વરસાદી પાણી ભરાઈ રહેવા છે

જે તત્કાલીન તંત્ર દ્વારા પાણી જન્ય જીવોને ઉપદ્રવ નાશ કરવાં  આરોગ્ય દ્વારા તાત્કાલિક  દવાઓ છંટકાવ કરવામાં આવશે નહી તો રોગચાળો ફેલાઈ તેવો ગ્રામજનો ભય સતાવતો રહે છે 

જયારે રાધનપુર તાલુકાના ગોતરકા ગામે ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનો પ્રાથમિક સુવિધા જેવી કે ગટરો, રસ્તાઓ, પાણી, આરોગ્ય, સ્વચ્છતા, મકાન, સંડાસ જેવી અનેક સરકારશ્રીની  યોજનાઓ ગામડાં વિકાસ થી વંચિત રહી છે તે સરકારશ્રી દ્વારા તેમજ તાલુકા પંચાયત અધિકારીશ્રી તેમજ જીલ્લા પંચાયત અધિકારીશ્રી પાસે લાગણી સાથે માંગણી કે આજ પણ છેવાડાના ગામડાં વિકાસ થી વંચિત રહી છે તે સમસ્યાઓ જવાબદાર તંત્ર દ્વારા તત્કાલીન તપાસ કરી જવાબદાર તંત્ર પર તત્કાલીન ગામડાં સમસ્યાઓ તત્કાલીન નિરાકરણથશે ખરું?

રાધનપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..