Back

બનાસકાંઠા યુવા સંગઠન રાવળદેવ સમાજ દ્વારા આયોજીત મહા રકતદાન કેમ્પ

બનાસકાંઠા યુવા સંગઠન  રાવળદેવ સમાજ (બી.કે.યૂવા ટીમ) દ્વારા સમાજમાં નાના નાના કાર્યકમો થકી સમાજને મદદરૂપ થાય છે અને સમાજ પણ આ યુવા સંગઠન ને સાથ સહકાર આપી તેમના દરેક કાર્ય ને સફળ બનાવવા માટે સમાજ પણ મદદરૂપ થાય છે  બી .કે યુવા ટીમ  વતી રાવળદેવ સમાજ  તા ૨૬/૦૧/૨૦૧૬ ના  પ્રથમ તા૨૭/૦૮/૨૦૧૭ બીજો  તા ૦૯/૦૯/૨૦૧૮ ના ત્રીજા એમ ત્રણ બ્લડ કેમ્પ થકી સમાજને  જયારે પણ બ્લડની જરૂર પડી ત્યારે મદદ મળી છે ગત વષઁ જે બ્લડ કેમ્પ થયેલ તે સમસ્ત  ગુજરાત રાવળદેવ સમાજમાં વખણાયો હતો જે સમસ્ત ગુજરાત રાવળદેવ સમાજમાં મોખરે હતો કારણ કે તેમાં ૬(છ) બહેનો એ પણ રકતદાન કરેલ અને ૧૬૮ બોટલ રક્ત અકત્રીત કરેલ જે ગુજરાત રાવળદેવ સમાજ માં  પ્રથમ વાર બન્યું હતું 

સતત ત્રણ વષઁની અકલ્પનિય સફળતા બાદ આ સમાજની સાથ અને સહકારની અપેક્ષા સાથે તા ૨૦/૧૦/૨૦૧૯ને  રવિવારે ચોથા બ્લડ કેમ્પનૂ આયોજન કરેલ છે તો સમાજના દરેક  ભાઈ-બહેનોએ સહભાગી થવૂં           

🌺સ્થળ 🌺

તા ૨૦/૧૦/૨૦૧૯ ને રવિવાર, 

જ્ઞાન મંદિર, 

જોડનાપૂર- દેવપૂરા  પ્રાથમીક  શાળા, 

હોટલ  ઝાયકા સામે 

ચડોતર- પાલનપુર  હાઈવે,

(જોડનાપૂર) પાલનપુર 


લોહી બનાવવાની કોઈ  ફેક્ટરી નથી લોહી ફક્ત ને ફક્ત માનવ શરીરમાં જ બને છે એટલે રકતદાન કરવું જરૂરી છે      

રાધનપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..