Back

રાધનપુર તાલુકાના ગોતરકા ગામે રસ્તો ઓ ખખડધજ છે તંત્ર હજૂ ગાઢનિદ્રામાં છે


      રાધનપુર તાલુકાના ગોતરકા ગામે રસ્તો ઓ ખખડધજ છે વરસાદ ના કારણે રસ્તા ઓ માં ખાડા પડયા છે જે રસ્તો ઉત્તર બૂનિયાદી હાઈસ્કૂલથી ગોતરકા ગામમાં જવાનો મૂખ્ય રસ્તો જે છેલ્લા ઘણા સમયથી રસ્તા માં મોટા ખાડા રસ્તો તૂટેલો અને દબાણ થી ગ્રામજનો અને હાઈસ્કૂલમાં ભણતાં વિદ્યાર્થીઓને બહુપડે છે ત્યારે ગામનાં રહીશો ને રસ્તા થી પડતી તકલીફ દૂર કરવા ગામનાં તંત્ર ધ્યાન આપતા નથી ત્યારે રાધનપુરપંચાયત અધિકાર શ્રી આ બાબતે ધ્યાન આપીઆ ગામનાં રહીશો ની તકલીફ દૂર કરવામાં આવી છે તેવી લાગણી સાથે માંગણી

તંત્ર દ્વારા તાત્કાલિક આ રસ્તો બાબતે ધ્યાન આપશે કે પછી ?

 આ રસ્તા ઉપરથીસ્પષ્ટ દેખાઈ છે કે આજ પણ છેવાડાના ગામડાં વિકાસ થી વંચિત છે

રાધનપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..