Back

૭૩માં સ્વતંત્રતા પવઁની રાધનપુરના સેફી મોહલ્લામાં ઉજવણી કરવામાં આવી

 ૭૩માં સ્વતંત્રતા પવઁ  દિવસ નિમિત્તે રાધનપુર શહેરના સેફી મોહલ્લામાં શબીરભાઈ ફોટાવાળા, ખૌજેમભાઈ લોખંડવાલા, મોલાના મુસ્તાકભાઈ તેમજ વોહરા સમાજનાં આગેવાનો દ્વારા ધ્વજ વંદન કાઁયકમ  રાખવામાં આવ્યો હતો 

જેમાં રાધનપુર નગરપાલિકાના સ્ટાફ, ચીફ ઓફિસર રૂડાભાઈ દેસાઈ તથા નગરપાલિકા પ્રમુખ  નગરપાલિકાના સભ્યો તથા અન્ય આગેવાનો હાજર રહી 

૭૩માં સ્વતંત્રતા પવઁના  દિવસે હર્ષોલ્લાસ ઉમંગ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી ઉજવણી કરાઈ

રાધનપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..