Back

રાધનપુર ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી

આજરોજ તા: ૨૯/૮/૨૦૧૯, ગુરુવારના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગ રૂપે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના *ફિટ ઇન્ડિયા મુવમેન્ટ* પ્રસંગે મોડેલ સ્કૂલ રાધનપુર ખાતે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે લાઈવ પ્રોગ્રામ બતાવી વિદ્યાલયના વિદ્યાર્થીઓને  પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.

રાધનપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..