Back

રાધનપુરમાં આવેલ નાલંદા વિદ્યાલય ખાતે શાળા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

આજ તારીખ 31/08/2019 ના રોજ નાલંદા વિદ્યાલય ખાતે શાળા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જેમાં શાળાના બાળ વૈજ્ઞાનિકોએ ટકાઉ કૃષિ પદ્ધતિઓ,સ્વચ્છતા અને સ્વાસ્થ્ય,સંસાધન વ્યવસ્થાપન,ઔદ્યોગિક વિકાસ,ગાણિતિક નમૂના જેવા વિવિધ વિભાગોમાં અલગ અલગ કૃતિઓ રજુ કરી પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી.આ પ્રસંગે શાળાના આચાર્ય અને સ્ટાફ ગણે હાજર રહી બાળ વૈજ્ઞાનિકોની કલા અને હુન્નર ને બિરદાવી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવી હતી.

રાધનપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..