Back

ગોચનાદ ગામે વિજયાદશમી દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

રાધનપુર તાલુકાના ગોચનાદ ગામે  વિજયાદશમી દશેરા નિમિત્તે  શસ્ત્ર પુજન કરવામાં આવ્યુ  

ગોચનાદ રાજપુત દરબાર યુવા સંઘ દ્વારા તા‌.8.10.19 ના રોજ વિજયા દશમી (દશેરા)ના પવિત્ર પર્વ નિમિત્તે શસ્ત્ર પુજન તેમજ શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં મોટી સંખ્યામાં યુવાનો તથા વડીલો જોડાયા હતા


રાધનપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..