Back

પોરબંદર જિલ્લા પંચાયત કચેરીમાં રક્તદાન કેમ્પ યોજાશે....

પોરબંદર

પોરબંદરમાં આજે રકતદાન કેમ્પનું આયોજન કરાયું છે. કોવિડ-19ની પરિસ્થિતિને કારણે જીલ્લામાં વિવિધ રોગોના દર્દીઓને બ્લડની વધારે પ્રમાણમાં જરૂરીયાત રહે છે. જેથી દર્દીઓને સમયસર પુરતા પ્રમાણમાં બ્લડ મળી રહે તે માટે જીલ્લાના અધિકારી, કર્મચારીઓએ પોતાના સ્નેહી, મિત્રો સાથે આજે તા 19 ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકે જિલ્લા પંચાયત કચેરી, સભાખંડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યુ છે.

રિપોર્ટર:-હાર્દિક જોષી

પોરબંદર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..