Back

ધોરાજીમાં જાદુગર ચુડાસમાની માયાજાળ

(અહેવાલ મીત ગાંધી/રશમીન ગાંધી)

રાજકોટના ધોરાજીમાં જાદુગર ચુડાસમાનું આગમન થયું હતું જેના પ્રથમ શોને દિપ પ્રજ્વલિત કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ તકે શહેરના લોકોએ જાદુગર ચુડાસમાને તાળીઓના ગળગળાટથી વધાવ્યા હતા તો બીજી બાજુ જાદુગર ચુડાસમાએ જણાવ્યું હતું કે આજના જમાનામાં હાઈટેક ટેક્નોલોજીના યુગમાં જાદુકલાને જીવંત રાખવાના હેતુ અન્વયે દરેક શહેરોમાં જાદુના અવનવા પ્રોગ્રામ કરીને સૌને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..