Back

ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ લોહાણા મહાજનવાડી ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

ધોરાજીમાં જુનાગઢ રોડ પર આવેલ લોહાણા મહાજનવાડી ખાતે આજે સાંજે લોહાણા સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ધોરણ ૧ થી M.B.S સુધીના વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ તેમજ તેમનું સન્માન કરવામાં આવ્યો હતો આ તકે આ સન્માન સમારોહમાં નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને પુરસ્કાર રૂપે બાળકોને ઈનામ આપવામાં આવ્યું હતું. આ તકે આ સન્માન સમારોહમાં લોહાણા સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..