Back

ધોરાજીમાં જેતપુર રોડ પાસે બસ રિવર્સ લેતા ગંભીર અકસ્માત સર્જાયો, ૧ યુવાનનું મોત.

ધોરાજીમાં જેતપુર રોડ પાસે આવેલ વછરાજ હોટલ પાસે ખાનગી બસ રિવર્સ લેતા ગંભીર અકસ્માત સર્જાયો, અકસ્માતમાં ૧ યુવાનનું મોત.

ધોરાજીમાં જેતપુર રોડ પાસે આવેલી વછરાજ હોટલ પાસે એક ખાનગી બસ રિવર્સ લેતા બંધ ટ્રક પાછળ પોતાના મિત્રો સાથે તેમની ગાડીનું પંચર કરવા માટે ઉભા હતા ત્યારે બસે એમાંના એક મુસ્લિમ યુવાનને હડફેટે લેતા તે યુવાનોનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકઠા થઈ જવા પામ્યા હતા.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..