Back

ધોરાજીના મંતવ્ય ન્યુઝના પત્રકાર શ્રી અલ્પેશભાઈ ત્રિવેદીનો આજે જન્મદિવસ.

ધોરાજીના યુવા પત્રકાર અને ધોરાજી મીડિયા એકતા મંચના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ત્રિવેદીનો આજે જન્મદિવસ છે. હાલ અલ્પેશભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યુઝ તેમજ અબતક અખબારમાં ધોરાજી તાલુકાનું પ્રતિનિધિત્વ કરી લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. ત્યારે આજે અલ્પેશભાઈ ત્રીવેદીના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારજનો સહિત પત્રકારો તેમજ રાજકીય-સામાજિક અગ્રણીઓ, મિત્રો તેમજ સ્નેહીજનો તેમને જન્મદિવસની શુભેચ્છાનો ધોધ વર્ષાવી રહ્યા છે.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..