Back

ધોરાજીમાં ગટર ઉભરાતા ગામજનો પરેશાન..


રાજકોટ જીલ્લાના ધોરાજી મા આવેલ લાખા પીર રોડ પાસે પખાલી ફળિયા રોડ ઉપર ગટર ની કુંડી ટુટતા રાહદારિ તેમજ સ્કૂલ વાહનો ને ખુબજ મુશ્કેલી પડીરહી છે તેમજ મશ્જિદ મા નમાજ પડવા આવતા નમાજી ને ગંદગી માં થિ પસાર થવુ પડે છે વારંવાર ધોરાજી નગર પાલિકા ને લેખીત તેમજ મૌખિક રજુઆત કરવા છતા કોઇપણ જાતની કાર્યવાહિ કરવામાં આવતી નથી આવી ગંદગી મશ્જિદ પાસે થતી હોય મુસ્લિમધર્મ ની લાગણીઓ દુભાય છે પણ નગર પાલિકા ના પેટનું પાણી પણ હલતું નથી 

કેમેરામેન...અલ્તાફ ભટ્ટી

રિપોર્ટર..જાવિદ ગુર્જર

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..