Back

જામકંડોરણાથી જામનગર જતા હાઈવે પર વર્ષો જૂનો પુલ ધરાશયી થયો. આ ઘટનામાં કોઈ જાનહાની નહીં.

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

સાતોદડ ગામની પાસે કોબેશ્ર્વર મહાદેવ મંદિર પાસે આવેલ પુલ ધરાશયી જામકંડોરણાથી કાલાવડ વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. આ પુલ પાસેથી પસાર થતા હજારો મુસાફરો પુલ ટૂંટી જવાના કારણે અટવાઈ ગયા છે. પુલ ધરસાયી થયો ત્યારે કોઈ વાહનચાલકો પરથી પસાર ન થતા હોવાના કારણે કોઈ જાનહાની કે મોટી દુર્ઘટના થતા અટકી હતી.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..