Back

માનસિક અસ્થિર યુવતીને હવસનો શિકાર બનાવતા અરેરાટી

ગોંડલના ભગવતપરા શેરી નંબર , બાપાસીતારામ ચોકમાં અનાજ દળવાની ઘંટી ધરાવતા શૈલેષ બારોટ (ઉંમર વર્ષ ૪૮) નામના ઢગાએ માનસિક અસ્થિર યુવતીને પોતાની હવસનો શિકાર બનાવતા પોલીસ ફરિયાદ નોંધાવા આવી. માનસિક અસ્થિર યુવતીની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપી શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી પીએસઆઇ ઝાલા તેમજ નરેન્દ્રસિંહ જાડેજાએ હાથ ધરી હતી.

ગોંડલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..