Back

બાઇક ચોર ને ઝડપ્યો.

પ્રવીણભાઈ કાળુભાઇ મકવાણા ઉ.વ.૨૦ રહે. સૈનિક સોસાયટી,ગોંડલ વાળા પાસેથી રાજકોટ શહેરમાંથી ચોરાયેલા અલગ અલગ કંપનીના ત્રણ મો.સા. કી.રૂ.૬૦,૦૦૦/- ના કબ્જે કરી આરોપીને CRPC કલમ ૪૧ (૧)ડી મુજબ અટક કરી રાજકોટ શહેર પોલીસને સોપવાની તજવીજ કરવામાં આવી.

 

ગોંડલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..