Back

ગોંડલમાં આઇટીઆઈ નજીક જુગાર દરોડો..3 મહિલા સહિત 9 ઝડપાયા

ગોંડલમાં આઇટીઆઈ નજીક જુગાર દરોડો..3 મહિલા

સહિત 9 ઝડપાયા : LCB RR નો સફળ દરોડો

 લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલના પીઆઇ મહેન્દ્રસિંહ રાણા અને પીએસઆઈ હુકુમતસિંહ જાડેજા સહિતનો કાફલો ત્રાટક્યો


 (કશ્યપ જોશી) : રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી  બલરામ મીણા સાહેબ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અંગે પોલીસ ઈન્સ. *શ્રી એમ એના રાણા સાહેબ તથા પો.સબ. ઇન્સ. શ્રી એચ.એ.જાડેજા સાહેબ* એલ.સી.બી સ્ટાફ ગોંડલ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન આઇ ટી આઇ ની બાજુમાં રહેણાક વિસ્તાર માં  જુગાર અંગે રેડ કરતાં ૧૦ ઈસમો જુગાર રમતા મળી આવેલ

( ૭ પુરુષ ૩ મહિલા ) અને રોકડ રૂપિયા ૪૪૦૦૦/ ના તથા મોબાઇલ નંગ ૯ કી. રૂ. ૨૭૦૦૦/ તેમજ મો.સા.-૨ કી.રૂ. ૪૦૦૦૦/ કુ. મુદ્દામાલ ૧૧૧૦૦૦/ સાથે મળી આવતા    મજકુર    વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ગોંડલ સિટીપોલીસ સ્ટેશન સોંપી આપેલ છે


આરોપી ના નામ


(૧) રમેશભાઈ ઉર્ફે અદા પ્રભાશંકરભાઈ છેલાવડા જાતે બ્રાહ્મણ ઉવ.૪૨ રે. ગોંડલ


(૨) વિજયસિંહ કિશનસિંહ સિસોદીયા જાતે દરબાર ઉવ.૬૦ રે. ગોંડલ


(૩) શૈલેષભાઇ પ્રવીણભાઇ ખરસાણી

જાતે.કડીયા ઉ.વ.૪૫ ધંધો.ડ્રાયવીંગ રહે.રાજકોટ


(૪) રમેશભાઇ ઇશ્વરભાઇ ગોસાઇ જાતે.બાવાજી ઉ.વ.૫૦ ધંધો.વેપાર રે વિરનગર


(૫) જીલુભાઇ ભનુભાઇ સાનીયા  ઉ.વ.૨૯ રે.જસદણ 


(૬) જયંતીભાઇ કરશનભાઇ શેખલીયા જાતે.પટેલ ઉ.વ.૪૭ ધંધો.મજુરી રહે.વીરનગર


(૭) કૈલાશભાઇ કાનજીભાઇ ખુમાણ જાતે.દલીત ઉ.વ.૨૭  રહે.હેલેન્ડા


(૮) અફસાનાબેન વા-ઓ સલીમભાઈ ટપુભાઈ બોદાણી જાતે મીર રે. રાજકોટ


(૯) હેમાબેન વા-ઓ ચેલારામ તીરથદાસ પુસવાણી જાતે સીંધી રે. રાજકોટ


(૧૦) વનીતાબેન વા-ઓ કાનજીભાઈ બાવાભાઈ બુટાણી રે. નોંધણચોરા



કામગીરી કરનાર ટીમ


PI    એમ.એન.રાણા સાહેબ

PSI  એચ.એ.જાડેજા સાહેબ,

ASI  પ્રભાતભાઈ બાલાસરા,

HC  રવિદેવભાઈ બારડ,

HC  અનીલભાઈ ગુજરાતી

PC  રહીમભાઈ દલ

PC  દિવ્યેશભાઈ સુવા

PC  હિતેષભાઈ અગ્રાવત

PC  મયુરસિંહ જાડેજા

PC  ભિખુભાઈ ગોહેલ

ASI  અમુભાઈ વિરડા

(અહેવાલ : કશ્યપ જોશી, પત્રકાર, રાજકોટ)

ગોંડલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..