Back

જસદણ ની કોટડીયા હોસ્પિટલ આજે બાર વર્ષ પૂરાં કરી ૧૩વષ મંગળ, પ્રવેશ

*"સર્વજન હિતાય સર્વજન સુખાય" ના અભિગમ સાથે સફળતાના 12 વર્ષ પૂરા કરી 13 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતું જસદણ પંથકનું કોટડીયા મેટેરનીટી હોસ્પિટલને ખુબ ખુબ અભિનંદન..*


*સૌરાષ્ટ્રના અંતરીયાળ વિસ્તાર એવા જસદણ પંથકમાં આજથી 12 વર્ષ પહેલાં નાનાકડા છોડ સમાન કોટડીયા મેટેરનીટી હોસ્પિટલની 8 બેડની હોસ્પિટલથી શરૂઆત કરી હતી અને  આજે 12 વર્ષ માં મોટા વડલા સમાન કોટડીયા ડોક્ટર હાઉસ સુધીની સફળ સફર*


*કોટડીયા ડોકટર હાઉસના એકજ બિલ્ડીંગમા 🏥ઉપલબ્ધ વિભાગીય સારવાર ગાયનેક વિભાગ,*

*યશ ચીલ્ડ્રન હોસ્પિટલ,*

*લાઈફ કેર હોસ્પિટલ મેડીસીન વિભાગ,*

*સરધારા ઓર્થોપેડીક હોસ્પિટલ,*

*કુંજ સ્કીનકેર હોસ્પિટલ*

*સૌરાષ્ટ્રનું પહેલા નંબરનું ગાયનેક હોસ્પિટલ*

*5 ગાયનેક ડોક્ટરની ટીમ ધરાવતી સૌરાષ્ટ્રની કોટડીયા મેટેરનીટી હોસ્પિટલ-જસદણ*

*24x7  હાજર ગાયનેક ડોક્ટર*

*24,000 થી વધારે સફળ નોર્મલ પ્રસુતિ 🤰🏻🤱🏻*

*4,000 થી વધારે સફળ મોટા ઓપરેશનો*

*માતૃત્વના આનંદરૂપી આશીર્વાદ અને પ્રેમ એજ અમારી સાચી સફળતા છે, અને આશા કરીએ અવિરત પણે અમને મળતો રહે..🙏🏼*  રીપોર્ટ કરશન બામટા આટકોટ

જસદળ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..